Top Posts
Top Posts
A poor man catches a Fish.
Gives to wife.
She can't cook.
Due to
No Gas
No light
No Oil
No money
Man puts Fish back into water.
Fish Shouts happily
" Congress Zindabad"
આજે હોલી નો દીવસ હ્તો અને આપણે તો કાલે રાત્રે સવારના 6 વાગ્યા સુધી કોમ્યુટર પર ખેચ્યુ અને સુતા પછી સુ હોળી કે ધુળેટી પણ આ વાત બાળકો સુ જાણે અમારી જાનુ અને વાસુની ટોળી સવાર મા વહેલી ઉઠી અને કલર લઈ અમને રંગવા આવી પણ ભાઈ આપણી રજાની મજા મા ઉંઘ ના ઉડી ને ભાઈ બહેન ખીજાયા અને તેની દાજ ઉતારી અમારા દરવાજા પર અને જુઓ આ નવી " રંગ ના બદલે ધમકીઓની નવી હોલી "
" આપ બહાર ના આયે તો મે નારાજ હો ગઈ "
જુઓ રૂબરૂ ફોટોમા
Jay Harshiddhimataji....
Copyright © 2010 Perfect Marketing 09825088887.


