Main Menu

અમરેલી ગુર્જર કડિયા જ્ઞાતિના અગ્રણીઓની મીટીંગ માન.મુખ્યમંત્રી સાથે

14612529_10157567218270570_953050144703382184_o

અમરેલી ગુર્જર કડિયા જ્ઞાતિ સમાજ ના અગ્રણીઓની અગત્ય ની મીટીંગ ગાધીનગર ખાતે ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રી સાથે ગત તા.18/10/2016 ને મંગળવાર ના રોજ યોજાયેલ. આ તબકકે પ્રમુખ શ્રી ભરતભાઇ ટાંક, ઉપપ્રમુખ શ્રી હરજીવનભાઇ ટાંક, મંત્રી શ્રી રવજીભાઈ કાચા, સહમંત્રી શ્રી કૌશિકભાઇ ટાંક, ભા.જ.પ અઞ્રણી શ્રી જયેશભાઇ ટાંક, તથા કુ.પ્રેક્ષાબેન ઊર્વીબેન ભરતભાઇ ટાંક. સમાજના લોકો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી સમાજલક્ષી ચર્ચાઓ કરી હતી…14691990_10157567218065570_173181821399948330_o