Main Menu

Thursday, March 9th, 2017

સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરતા નરેન્‍દ્ર મોદી

પ્રભાસ પાટણ મુકામે શ્રી સોમનાથ ટ્રસ્‍ટની 116મી બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ ટ્રસ્‍ટી કેશુભાઈ પટેલ, નરેન્‍દ્રભાઈ મોદી, એલ.કે. અડવાણી, અમિતભાઈ શાહ, જે.ડી. પરમાર, પ્રવિણ લહેરી, હર્ષવર્ધન નિવેટીયા ઉપસ્‍થિત રહયા હતા. ટ્રસ્‍ટીઓ દ્વારા અગાઉના નિર્ણયોની અને પ્રગતિની સમીક્ષા સાથે ટ્રસ્‍ટના નાણાંકીય બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. ખાસ કરીને ભારતના દક્ષિણ, પૂર્વ અને ઉતરના રાજયોમાંથી આવવા ઈચ્‍છતા ભાવિકો માટે વિવિધ સગવડો કરી તેમજ દેશના મહત્‍વના શહેરોમાં શ્રી સોમનાથ મહોત્‍સવનું આયોજન કરીનેપ્રથમ જયોતિર્લિંગ દર્શન શિવભકતોની આસ્‍થાને અનુરૂપ વ્‍યવસ્‍થા કરવી. પ1 શકિતપીઠોમાંથી વિલુપ્‍ત થયેલ પ્રભાસ પાટણમાં ભચંદ્રભાગાભ શકિતપીઠનું નિર્માણ કરી શકિત સંપ્રદાયના લોકો માટે આધુનિક પઘ્‍ધતિથી ઉજાગર કરી શકિત ભકતોને અનન્‍ય ભાવના થાય તે રીતે શકિતપીઠની પુનઃ સ્‍થાપના કરવી તેમ નકકી થયું. વર્ષ ર017 માટે કેશુભાઈ પટેલની અઘ્‍યક્ષ તરીકે વરણી સર્વાનુમતે કરવામાં આવી. મંદિરના શિલ્‍પકામ, રંગ કામ અને રોશની અંગે થયેલ કાર્યવાહી આગળ વધારવાનો નિર્ણય કરવામાં આવ્‍યો પૂર્વ ટ્રસ્‍ટી વિનોદ નિવેટીયાની સ્‍મૃતિ માટે અંબુજા સિમેન્‍ટ કંપની તરફથી રૂા. પ કરોડના દાનની દરખાસ્‍ત કરવામાં આવી અને તેમાંથી એક કલા સંસ્‍કૃતિનું કેન્‍દ્ર નિર્માણ કરવાનું નકકી કરવામાં આવ્‍યું. ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ અતિ આધુનિક સવલતોવાળુ પાર્કિંગ, યાત્રાળુઓ માટે સ્‍વાગત કેન્‍દ્ર, ઘનકચરાના નિકાલની વ્‍યવસ્‍થાનો પ્રોજેકટ મંજૂર થયાની નોંધ લેવામાં આવી. દરિયાકાંઠે ધોવાણ અટકાવવાના હેતુથી રીટેનીંગ વોલ અને ફેસીંગ વોક-વેના નિર્માણની યોજનાની પર્યાવરણની મંજૂરી મેળવી, પ્રસાદ યોજના હેઠળ તેનું નિર્માણ કરવાનું નકકી કરવામાં આવ્‍યું. આ પ્રસંગે સૌ ટ્રસ્‍ટીની ઉપસ્‍થિતિમાં વડાપ્રધાને શ્રી સોમનાથ મંદિરની ભકિતભાવ પૂર્વક પૂજા- અર્ચના-આરતી કરી મંદિરસંકુલની મુલાકાત કરી.

સાવરકુંડલામાં પવનચક્કી પ્રશ્‍ને ઉપવાસ કરી આંદોલનકારીની તબિયત લથડી રહેલ

સાવરકુંડલા તાલુકાના 10 જેટલા ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગેરકાયેદસર બની રહેલ 34 જેટલી પવનચક્કીઓનું નિર્માણ અટકાવવા આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા જુનાગઢના યુવાન દિલીપ ગલની આજે ત્રીજો દિવસે તબિયત લથડી છે. જો કે તંત્ર તરફથી હુફ કે સહકાર મળવાને બદલે અમરેલી કલેકટરે આજે મુદામ માણસ મોકલી ઉપવાસછોડી દેવા સૂચના આપી હતી. અન્‍યથા મૃત્‍યુ બાતે સરકારી તંત્રની કોઈ જવાબદારી રહેશે નહી. તેમ લેખિત આપી ઉચા હાથ કરી દીધા હોવાનું જાણવા મળે છે. ત્‍યારે આમરણાંત ઉપવાસી દિલીપ ગલે પણ આજે ફેકસ દ્વારા પત્ર પાઠવી ઘટનાની ન્‍યાયીક તપાસની માંગણી કરી છે. અને લોકશાહીમાં આ વર્તનને અયોગ્‍ય ગણાવ્‍યું હતું. તેમજ ન્‍યાયતંત્ર ઉપર ભરોસો રાખી આંદોલન ચાલુ રહેશે તેમ જણાવ્‍યું છે.
ત્‍યારે આ આંદોલનનો તાત્‍કાલીક નિર્ણય નહી લેવાયો હોવાનું જણાવતા દિલીપ ગલ કહે છે કે મે અગાઉ કલેકટર કચેરી અને મુખ્‍યમંત્રીને પત્ર દ્વારા જાણ કરેલ છે. ઉપરાંત સાવરકુંડલા વન વિભાગે પણ આ ગેરકાયદેસર બની રહેલ વિન્‍ડફાર્મ કામગીરી અટકાવવા બબ્‍બે નોટીસો પણ આપેલ હતી. ત્‍યારે સફાળુ જાગેલ કલેકટર કચેરી તંત્ર કામગીરી બંધ કરાવવાના બદલે આમરણાંત ઉપસાવીને પત્ર લખી લોકશાહીની વિરોધપ્રથાને ડીર્સ્‍ટબ કરી રહયા હોવાનું જાણવા મળે છે. ત્‍યારે આજે સાંજે વન વિભાગે પણ આમરણાંત ઉપવાસીને છાવણી ખાલી કરવા સુચના આપી હોવાની માહિતી મળે છે. પર્યાવરણ અને વન્‍યપ્રાણી – પક્ષીઓને બચાવવા મેદાને જંગ ખેલનારની હવે પોતાની આ વ્‍યથાને કોણ દુર કરશે ?

ભાજપ સરકારને જગતાત ગણાતા ખેડૂતોની ચિંતા નથી

કોંગ્રેસનાં યુવા અગ્રણી નિરવ મસરાણીનું આકરૂ નિવેદન
અમરેલી, તા. 8
કોંગ્રેસનાં યુવા નેતા નિરવ મસરાણીએ જણાવ્‍યું છે કે, તાજેતરમાં જ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા. દરેક પક્ષોએ પોતપોતાની રીતે વાયદા-વચનો આપ્‍યા પણ તેમાં ઉડીને આંખે વળગે તેવી વાતો દેશમાં સત્તાધારી પક્ષના ભારતીય જનતાના મુખ્‍ય પ્રચારક વધુ અને પાર્ટ ટાઈમ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની હતી.
વધુમાં જણાવેલ છે કે, જુઠા વચનો અને સપનાઓ બતાવવામાં ભાજપ અને નરેન્‍દ્ર મોદી માહેર છે તે વાતમાં શંકાને કોઈ સ્‍થાન નથી અને દેશ પણ તે બાબતને 3 વર્ષના અનુભવ પછી સારી રીતે જાણી ગયો છે. જો કે વાયદાના નામે જુમલા પધરાવતા નરેન્‍દ્ર મોદી અને ભાજપ પક્ષને ચૂંટણી મંચ પર બોલવાની કોઈ સીમા રહેતી નથી તેમજ આગળ જતાં તેના પર ઉઠનારા પ્રશ્‍નો વિશે વિચારતા પણ નથી.
વધુમાં જણાવેલ છે કે, પોકળ વાયદાઓ અને મોટી મોટી વાતોની ભરમાર વચ્‍ચે ઉત્તરપ્રદેશમાં નરેન્‍દ્ર મોદીએ જો ભાજપ પક્ષ સત્તામાં આવશે તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તેવી જાહેરાત ચૂંટણીસભામાં જનતાને સંબોધતા કરી. સાવરકુંડલા તેમજ સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી નરેન્‍દ્ર મોદી તેમજભાજપ પક્ષને જવાબ આપવાના પડકાર સાથે પ્રશ્‍ન કરૂ છું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ? અરે બીજે બધે નહી તો સાવરકુંડલાના ખેડૂતોની આજે પરિસ્‍થિતિ જોવો. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ત્રણ વર્ષથી દાઝેલા ખેડૂતોને નોટબંધી કરી નરેન્‍દ્ર મોદીએ ડામ દેવાનું કામ કર્યુ છે તો ત્‍યારબાદ પણ ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ તો દુર પડતરથી પણ ઓછા ભાવ આપીને ભાજપ સરકાર ઘ્‍વારા તેમના પ્રત્‍યે ક્રુરતાભર્યુ વલણ અખત્‍યાર કરવામાં આવી રહૃાું છે.
વધુમાં જણાવેલ છે કે, ગુજરાતમાં જયારે કોંગ્રેસની સરકાર હતી ત્‍યારે ઉદ્યોગપતિઓને નહી પણ જગતના તાત તેવા ખેડૂતોને સૌથી વધુ મહત્‍વ આપવામાં આવતું હતું. વીજળી-પાણીથી લઈ દરેક સુવિધામાં ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવતી હતી. કેન્‍દ્રની મનમોહનસિંહની યુપીએ સરકારે દેશના ખેડૂતોનું 7ર હજાર કરોડનું દેવું માફ કર્યુ હતું. જયારે હવે ભાજપના શાસનમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી થતી જઈ રહી છે. ખાતર ઉપર પણ વેટ લેવાતો હોય તેવું ગુજરાત દેશનું એકમાત્ર રાજય છે. છૂટી છવાઈ ગણતરીના કલાકો પુરતી વીજળી, પુરતું પાણી નહી અને ખેડૂતો જાણે ચોર હોય તેમ કેનાલો પર પોલીસ ફોર્સ તૈનાત કરવી જેવા કૃત્‍યો કરી ભાજપે જગતનાતાતનું હળહળતું અપમાન કર્યુ છે. ભાજપની સરકારને પડકારતા નિરવ મસરાણીએ જણાવ્‍યું છે કે, જયાં જગતનો તાત કિસાન અને જવાન દુઃખી હોય ત્‍યાં અચ્‍છાભલા શાસકોની ખુરશીના પાયા ડગમગી જતાં હોય છે અને જનતાને હેરાન-પરેશાન કરવાની હદ વટાવી ચુકેલી ભાજપ સરકારની ખુરશીના પાયા હવે મૂળથી ઉખડી ગયા છે.
વધુમાં જણાવેલ છે કે, ઉત્તરપ્રદેશમાં ખેડૂતોને દેવા માફ કરવાના અને ખેડૂતોને જાતજાતના વચનો આપી રહેલી ભાજપના યુપીએ સરકાર વખતે કેન્‍દ્રના અન્‍યાયના ગાણા ગાતા અને રોદણા રોતા ગુજરાતના આગેવાનો તેમજ ગુજરાત સરકારના કૃષિમંત્રી હવે જયારે ગુજરાતમાં ખેડૂતો બદતર પરિસ્‍થિતિમાં છે ત્‍યારે કેમ કેન્‍દ્ર સરકારને ખેડૂતો માટે રજૂઆત કરવા જતા નથી અને કેન્‍દ્રની ભાજપની મોદી સરકાર ગુજરાતના ખેડૂતોને અન્‍યાય કરી રહી છે ત્‍યારે કેમ મોઢા સીવીને બેસી ગયા છે. હવે કયા ગયા છે ર014 સુધી બુમાબુમ કરતા ભાજપના તે નેતાઓ ? તેવો પ્રશ્‍ન કરતા નિરવ મસરાણીએ કૃષિમંત્રી અને ગુજરાતના ભાજપના આગેવાનોને ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈએ.
વધુમાં જણાવેલ છે કે, પ્રજાના મત લઈને ચૂંટાયેલા આ ભાજપના કહેવાતા નેતાઓ હવે પ્રજાનો વિશ્‍વાસ ખોઈ બેઠા છે, સાદગીની વાતો કરનારા ભાજપના નેતાઓ પ્રજાને રસ્‍તા પર લાવી પોતેમાલામાલ થઈ ગયા છે તેમ જણાવે હવે ગુજરાતમાં દરેક વર્ગ ભાજપથી નારાજ છે અને તેના પરિણામ સ્‍વરૂપ પાટીદારો, દલિતો, ઓબીસી સમાજ સહિત ખેડૂતો, આશાવર્કરો, ફિકસ વર્કરો સહિત દરેક ક્ષેત્રનાં લોકો ખુલીને ભાજપ સરકાર સામે રસ્‍તા પર ઉતર્યા છે.
વધુમાં જણાવેલ છે કે, પહેલા અનામત માંગવા નીકળેલા પાટીદાર યુવાનો પર ગોળીઓ અને લાઠીઓ વરસાવી, બાદમાં દલિતો પર પોલીસ સ્‍ટેશનની સામે અત્‍યાચાર ગુજારવામાં આવ્‍યો, ઓબીસી સમાજને તેમના હકક ન મળતા તેઓ સંગઠિત થઈને ભાજપ સામે પડયા, આંગણવાડીની મહિલાઓ પર અત્‍યાચાર થયા, ફિકસ પગારદારોને લોલીપોપ આપવામાં આવે અને સાણંદમાં તો રજૂઆત કરવા જઈ રહેલા ખેડૂતો આતંકવાદી હોય તેમ તેમની ઉપર દમન ગુજારવામાં આવ્‍યું. છતાંય પોતાના ખિસ્‍સા ભરીને અને ભરવા બેઠલા ભાજપના નેતાઓને જે પ્રજાએ તેમને મત આપ્‍યા છે તેમના પર આટ આટલું થવા છતાં પેટનું પાણીના હલ્‍યું અને સત્તાસુખ માણતા રહૃાા છે.
અંતમાં જણાવેલ છે કે, ચાવવાના જુદા અને બતાવવાના જુદા દાંતવાળા ભાજપ હવે ઉઘાડી પડી ગઈ છે, વિકાસના નામે વાતો અને વચનો આપવા સિવાય કશું કર્યુ નથી, સદભાવના મિશન દરમિયાન આપેલા વચનો હોય કે લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ ટાણે આપેલા વચનો હોય… ભાજપ માટે તે ઉલ્‍લુબનાવવાની સ્‍કીમોથી વિશેષ કશું જ નથી. ભય, ભૂખ અને ભ્રષ્‍ટાચારથી ભરેલી આ ભાજપ સરકારની ર017માં ગુજરાતમાંથી વિદાય નિશ્ચિત છે અને સાવરકુંડલાની જનતા પણ ભાજપને રવાના કરવાની તકની રાહ જોઈને જ બેઠી છે તેવું અંતમાં જણાવ્‍યું હતું.

Source: Amreli Express

સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરતા નરેન્‍દ્ર મોદી

પ્રભાસ પાટણ મુકામે શ્રી સોમનાથ ટ્રસ્‍ટની 116મી બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ ટ્રસ્‍ટી કેશુભાઈ પટેલ, નરેન્‍દ્રભાઈ મોદી, એલ.કે. અડવાણી, અમિતભાઈ શાહ, જે.ડી. પરમાર, પ્રવિણ લહેરી, હર્ષવર્ધન નિવેટીયા ઉપસ્‍થિત રહયા હતા. ટ્રસ્‍ટીઓ દ્વારા અગાઉના નિર્ણયોની અને પ્રગતિની સમીક્ષા સાથે ટ્રસ્‍ટના નાણાંકીય બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. ખાસ કરીને ભારતના દક્ષિણ, પૂર્વ અને ઉતરના રાજયોમાંથી આવવા ઈચ્‍છતા ભાવિકો માટે વિવિધ સગવડો કરી તેમજ દેશના મહત્‍વના શહેરોમાં શ્રી સોમનાથ મહોત્‍સવનું આયોજન કરીનેપ્રથમ જયોતિર્લિંગ દર્શન શિવભકતોની આસ્‍થાને અનુરૂપ વ્‍યવસ્‍થા કરવી. પ1 શકિતપીઠોમાંથી વિલુપ્‍ત થયેલ પ્રભાસ પાટણમાં ભચંદ્રભાગાભ શકિતપીઠનું નિર્માણ કરી શકિત સંપ્રદાયના લોકો માટે આધુનિક પઘ્‍ધતિથી ઉજાગર કરી શકિત ભકતોને અનન્‍ય ભાવના થાય તે રીતે શકિતપીઠની પુનઃ સ્‍થાપના કરવી તેમ નકકી થયું. વર્ષ ર017 માટે કેશુભાઈ પટેલની અઘ્‍યક્ષ તરીકે વરણી સર્વાનુમતે કરવામાં આવી. મંદિરના શિલ્‍પકામ, રંગ કામ અને રોશની અંગે થયેલ કાર્યવાહી આગળ વધારવાનો નિર્ણય કરવામાં આવ્‍યો પૂર્વ ટ્રસ્‍ટી વિનોદ નિવેટીયાની સ્‍મૃતિ માટે અંબુજા સિમેન્‍ટ કંપની તરફથી રૂા. પ કરોડના દાનની દરખાસ્‍ત કરવામાં આવી અને તેમાંથી એક કલા સંસ્‍કૃતિનું કેન્‍દ્ર નિર્માણ કરવાનું નકકી કરવામાં આવ્‍યું. ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ અતિ આધુનિક સવલતોવાળુ પાર્કિંગ, યાત્રાળુઓ માટે સ્‍વાગત કેન્‍દ્ર, ઘનકચરાના નિકાલની વ્‍યવસ્‍થાનો પ્રોજેકટ મંજૂર થયાની નોંધ લેવામાં આવી. દરિયાકાંઠે ધોવાણ અટકાવવાના હેતુથી રીટેનીંગ વોલ અને ફેસીંગ વોક-વેના નિર્માણની યોજનાની પર્યાવરણની મંજૂરી મેળવી, પ્રસાદ યોજના હેઠળ તેનું નિર્માણ કરવાનું નકકી કરવામાં આવ્‍યું. આ પ્રસંગે સૌ ટ્રસ્‍ટીની ઉપસ્‍થિતિમાં વડાપ્રધાને શ્રી સોમનાથ મંદિરની ભકિતભાવ પૂર્વક પૂજા- અર્ચના-આરતી કરી મંદિરસંકુલની મુલાકાત કરી.

Source: Amreli Express

સાવરકુંડલામાં પવનચક્કી પ્રશ્‍ને ઉપવાસ કરી આંદોલનકારીની તબિયત લથડી રહેલ

સાવરકુંડલા, તા. 8
સાવરકુંડલા તાલુકાના 10 જેટલા ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગેરકાયેદસર બની રહેલ 34 જેટલી પવનચક્કીઓનું નિર્માણ અટકાવવા આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા જુનાગઢના યુવાન દિલીપ ગલની આજે ત્રીજો દિવસે તબિયત લથડી છે. જો કે તંત્ર તરફથી હુફ કે સહકાર મળવાને બદલે અમરેલી કલેકટરે આજે મુદામ માણસ મોકલી ઉપવાસછોડી દેવા સૂચના આપી હતી. અન્‍યથા મૃત્‍યુ બાતે સરકારી તંત્રની કોઈ જવાબદારી રહેશે નહી. તેમ લેખિત આપી ઉચા હાથ કરી દીધા હોવાનું જાણવા મળે છે. ત્‍યારે આમરણાંત ઉપવાસી દિલીપ ગલે પણ આજે ફેકસ દ્વારા પત્ર પાઠવી ઘટનાની ન્‍યાયીક તપાસની માંગણી કરી છે. અને લોકશાહીમાં આ વર્તનને અયોગ્‍ય ગણાવ્‍યું હતું. તેમજ ન્‍યાયતંત્ર ઉપર ભરોસો રાખી આંદોલન ચાલુ રહેશે તેમ જણાવ્‍યું છે.
ત્‍યારે આ આંદોલનનો તાત્‍કાલીક નિર્ણય નહી લેવાયો હોવાનું જણાવતા દિલીપ ગલ કહે છે કે મે અગાઉ કલેકટર કચેરી અને મુખ્‍યમંત્રીને પત્ર દ્વારા જાણ કરેલ છે. ઉપરાંત સાવરકુંડલા વન વિભાગે પણ આ ગેરકાયદેસર બની રહેલ વિન્‍ડફાર્મ કામગીરી અટકાવવા બબ્‍બે નોટીસો પણ આપેલ હતી. ત્‍યારે સફાળુ જાગેલ કલેકટર કચેરી તંત્ર કામગીરી બંધ કરાવવાના બદલે આમરણાંત ઉપસાવીને પત્ર લખી લોકશાહીની વિરોધપ્રથાને ડીર્સ્‍ટબ કરી રહયા હોવાનું જાણવા મળે છે. ત્‍યારે આજે સાંજે વન વિભાગે પણ આમરણાંત ઉપવાસીને છાવણી ખાલી કરવા સુચના આપી હોવાની માહિતી મળે છે. પર્યાવરણ અને વન્‍યપ્રાણી – પક્ષીઓને બચાવવા મેદાને જંગ ખેલનારની હવે પોતાની આ વ્‍યથાને કોણ દુર કરશે ?

Source: Amreli Express

બાબરામાં કેબિનો, રેંકડીઓ હટાવવામાં આવશે તો કરાશે ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન

બાબરા, તા. 8
બાબરામાં અનેક ગરીબ પરિવારોનું જે બજારથી પાલન પોષણ થતુ હતું તેવી બુધવારી બજાર બંધ કરાયા બાદ હવે કેબિનો અને રેંકડીઓ હટાવવાની ગતિવિધી શરૂ થતાં રોજેરોજનુ્રં પેટીયુ રળતાં વેપારીઓમાં નારાજગીનો માહોલ ઉભો થયો છે.
બાબરાનાં જાગૃત નાગરિક તેજસ તન્‍નાની આગેવાનીમાં રેંકડી ધારકોએ કલેકટરને મામલતદાર મારફત આવેદનપત્ર પાઠવેલ છે. જેમાં જણાવેલ છે કે ટ્રાફીકને નડતરરૂપ ન હોવા છતાં પણ રેંકડીઓ અને કેબિનો હટાવવામાં આવશે તો ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. ત્‍યારે ઉચ્‍ચ અધિકારીઓ કોઈવ્‍યવહારૂ ઉકેલ શોધે છે કે કેમ તે જોવું રભ્‍ું.

Source: Amreli Express

સાવરકુંડલામાં વિશ્‍વ મહિલા દિવસની સુજાતા મહેતાની ઉપસ્‍થિતિમાં ઉજવણી

સાવરકુંડલામાં આજે ભગત રવિકૃષ્‍ણ ફાઉન્‍ડેશન ર્ેારા આયોજિત વિશ્‍વ મહિલા દિનની ઉજવણી પ્રસંગે શહેરની તમામ કોલેજો-શાળાઓ અને શિક્ષિકાઓ તેમજ નર્સીંગ કોલેજની મહિલાઓએ કાણકીયા કોલેજથી એક વિશાળ રેલી યોજી હતી. જે શહેરના મુખ્‍ય માર્ગો પર ફરી મહુવા રોડ ખાતે આવેલ બાલમંદિર રંગભૂમિમાં સભારૂપે ફેરવાઈ ગઈ હતી. પૂ. ભકિતબાપુ માનવમંદિર અને પ્રસિઘ્‍ધ હિન્‍દી ફીલ્‍મ અભિનેત્રી સુજાતા મહેતા તેમજ દકુભાઈ બાળધાએ દિપ પ્રાગટય કરી શહેરની અગ્રગણ્‍ય મહિલાઓ અને પ્રબુઘ્‍ધ નાગરીકોએ અનોખો સંદેશ આપ્‍યો હતો. જેમા મંજુલાબેન ભટ્ટ, પીઠવડી, સોનિયાબેન કોટડીયા તા. પ્રાથમિક શિક્ષણાધિકારી, વર્ષાબેન ખખ્‍ખર- પ્રિન્‍સીપાલ ગર્લ્‍સ સ્‍કૂલ, છાયાબેનશાહ-મહિલા કોલેજ, ગીતાબેન જોષી, પ્રતાપભાઈ ખુમાણ, ડી.બી. ગજેરા, સુજાતા મહેતા (હિન્‍દી અભિનેત્રી) અને પૂ. ભકિતબાપુ (માનવ મંદિર) પોતાના વિચારો રજુ કર્યા હતા. આ પ્રસંગે મયુરભાઈ ઠાકર મહિલા કોલેજ પ્રિન્‍સીપાલ ચાવડા સાહેબ-જગદીશભાઈ રાવળ, મંજુલાબેન ચિત્રોડા, મનિષા દીદી-માનવ મંદિર ઉપસ્‍થિત રભ હતા. આ કાર્યક્રમમાં વંડા હાઈસ્‍કૂલનાં બહેનો ર્ેારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ થયા હતા. કાર્યક્રમનું સંચાલન કીર્તીબેન ઠાકરે કર્યુ હતું. જયારે આ કાર્યક્રમને સફળ બનાવવા મયુરભાઈ ખાચરે ખાસ જહેમત ઉઠાવી હતી.

Source: Amreli Express