Main Menu

Saturday, October 22nd, 2016

 

AmazZz Amreli Live……

 

● Director – Parth Bharad
● VFX – Jaydip Bhesaniya(JB Design)

● Cinematographer –
•Deep Adhyaru
•Darshit Sarvaiya
•Shreyas Bharad

● Technically Help & 2nd Editor
• Parth Gol
• Niraj Kanada
• D.j Bhavin
• D.j Abhi
• Jeshing Para Raas Mandal – Amreli
• SP & MOB Music Academy – Amreli
● Special Thanks To

Mr. P.p Sojitra Sir
Mr. Pareshbhai Dhanani
Mr.Samir Kureshi
Mr.Maulik Upadhyay
Mohnish Gondaliya
Nasir Tank
Hardik Vyas
Sagar Vyas


અમરેલી પાલિકા પ્રમુખ અલ્કાબેન દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું

14680859_1791420251072500_4192240479716748890_o

Shree   gunvant bhai purohit shvatantra senani 100 mi janm sjtabdi mahotshav nimite jivraj bapa chok ma shvarchata mison abhiyan karaviyu… Alka Gondaliya president Amreli Nagarpalika

 


फिल्म ‘ये दिल है मुश्कील’ अमरेलीना रेड कोर्नर सिनेमाघरमां प्रदर्शित नही

14720581_1175186335903392_3513825466140169722_n

पाकीस्तानी कलाकार फवादखानवाली फिल्म ‘ये दिल है मुश्कील’ अमरेलीना रेड कोर्नर सिनेमाघरमां प्रदर्शित नही करवाना निर्णय बदल सिनेमाघरना मालिक विरल विरपरा अने तेना भागीदारोने लाख लाख अभिनंदन

आप सौ जाणो छे के पाक प्रेरित आतंकवाद नामना परोक्ष युद्धथी अत्यार सुधीमां भारतना आशरे 6000 थी पण वधु जवानो शहीद थया छे. आ आंकडो पाक साथेना चार युद्धोनी खुवारी करता पण वधु छे.

तदउपरांत देशना विविध स्थलोए बोम्ब ब्लास्ट जेवा हुमलाओ थकी अनेकवार निर्दोशनो नरसंहार हवे कोइ नवी वात नथी,

आम छता पण आपणा देशना केटलाक भांड दलालो हरामजादा निर्माता निर्देशको आ सवासो करोड आबादीवाला देशना कलाकारोने नजरअंदाज करी पाक कलाकारोने पोतानी फिल्ममां रोल आपे छे

हालमां ज उरिमां हुमलो थयो अने ए समये करण जौहरनी फिल्ममां काम करता पाक कलाकार पासेथी देश आखो आतंकवाद सामे तेनी पासेथी निंदाना बे शब्दो सांभलवा मांगतो हतो परंतु आतंकीओनी निंदा तो दुर रही, ए नालायके शहीदो माटे सहानुभुति व्यक्त करी नही

कहेवाता बिनसांप्रदायिको अने शब्दोना व्यभिचारी जेवा बुद्धी जीवीओ आवा वखते निवेदनो करवा लागे के, “खेल अने कलाने राजकारणथी दुर राखवु जोइए”
आवा वेदियाओने कोइ समजावो के जावेद मियादाद अने इमरानखान जेवा पुर्व पाक कप्तानो आज भारत माटे शु राय बांधे छे, एके दाउदने पोतानो वेवाइ बनाव्यो छे-भारतियोने कायर कौम गणावी रह्यो छे अने बीजो सर्जीकल स्ट्राइक बाद भारतने मजा चखाडवानी धमकी दइ रह्यो छे. शु खातरी के आ फवादखान पण काले उठीने भारत विरुद्ध झेर नही ओके ?

आ स्थितिमां देशना तमाम सिनेमाघरोना मालिकोए स्वयंभु रीते 28 तारीखे रीलीज थनारी फिल्म पोताना थीयेटरोमां बताववी जोइए नही अने दर्शकोए ए फिल्म जोवी जोइए नही

आ माटे अमरेलीमां आवेला रेड कोर्नर सिनेमाघरना मालिकोए देशनी जनतानो मुड पारखी, लोक लागणीने मान आपी, देशभक्तीने प्रथम गणी आ फिल्म “ये दिल है मुश्कील” पोताना थियेटरमां नहि बताववानो आवकार दायक निर्णय लीधो छे अने करण माटे “ये #दिन# है मुश्कील” जेवी स्थिति उभी करी ए माटे तेओने लाख लाख अभिनंदन

जो आपने पण आ कदम सराहनिय लागे तो विरलभाइ विरपरा फोन नं.: 8140059981 के लेन्ड लाइन नं. 02792- 222173 उपर कोल करी अभिनंदन आपी शको छो

– अभिनव भारत अमरेली


મા. શ્રી દિલીપભાઈ સંઘાણી ના હસ્તે ફટાકડા સ્ટોર નુ ઉદઘાટન

14753913_811780482295328_1755687969728336183_o

અમરેલી જીલ્લામાં સૌપ્રથમ ” અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ” દ્વારા સસ્તા અને સ્વદેશી ફટાકડા નુ વેચાણ શરૂ કરવામાં આવ્યું.. અને
મા. શ્રી દિલીપભાઈ સંઘાણી ના હસ્તે ફટાકડા સ્ટોર નુ ઉદઘાટન કરવામાં આવ્યું..

અવનવી વેરાયટી ના સ્વદેશી ફટાકડા તદ્દન વ્યાજબી ભાવે પાકા બિલ સાથે થશે ઉપલબ્ધ…


અમરેલીમાં શિયાળા નું ફુલગુલાબી ઠંડી નો ચમકારો સારું થઇ ગયો

14753737_218186488601794_3798923391032914519_o


જયેશભાઈ ટાંકની ભાવનગર રેલવે માં સલાહકાર સમિતિના સદસ્ય તરીકે નિમણૂક

અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ કોષાધ્યક્ષ તથા કડિયા સમાજના અગ્રણી
“જયેશભાઈ ટાંક”ની
ભાવનગર રેલવે વિભાગ (ડી.આર.યુ.સી.સી.)માં સલાહકાર સમિતિના સદસ્ય તરીકે નિમણૂક થવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન સહ આપ હરક્ષેત્રે વધુનેવધુ પ્રગતિ કરતાં રહો એવી હ્રદયપૂર્વક શુભેચ્છા

14708143_1079474178833425_3021733325331791924_n


અમરેલી ગુર્જર કડિયા જ્ઞાતિના અગ્રણીઓની મીટીંગ માન.મુખ્યમંત્રી સાથે

14612529_10157567218270570_953050144703382184_o

અમરેલી ગુર્જર કડિયા જ્ઞાતિ સમાજ ના અગ્રણીઓની અગત્ય ની મીટીંગ ગાધીનગર ખાતે ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રી સાથે ગત તા.18/10/2016 ને મંગળવાર ના રોજ યોજાયેલ. આ તબકકે પ્રમુખ શ્રી ભરતભાઇ ટાંક, ઉપપ્રમુખ શ્રી હરજીવનભાઇ ટાંક, મંત્રી શ્રી રવજીભાઈ કાચા, સહમંત્રી શ્રી કૌશિકભાઇ ટાંક, ભા.જ.પ અઞ્રણી શ્રી જયેશભાઇ ટાંક, તથા કુ.પ્રેક્ષાબેન ઊર્વીબેન ભરતભાઇ ટાંક. સમાજના લોકો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી સમાજલક્ષી ચર્ચાઓ કરી હતી…14691990_10157567218065570_173181821399948330_o


શતાબ્‍દિ વર્ષમાં મંગલ પ્રવેશ કરતા હોય ભવ્‍ય સન્‍માન કરાશે અમરેલીમાં આજે ગુણવંતભાઈનાં ગુણગાન ગવાશે

અમરેલી, તા. ર1
અમરેલી પરિવાર ઘ્‍વારા બાબાપુરનાં વતની અને સ્‍વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઈ પુરોહિત આવતીકાલે 100માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહૃાા હોય અમરેલી ખાતે ભવ્‍યાતિભવ્‍ય અભિવાદન સમારોહ ફોરવર્ડ હાઈસ્‍કુલનાં પટાંગણમાં યોજાઈ રહૃાો છે.
આવતીકાલે બપોરે ડો. જીવરાજ મહેતા ચોકમાં સફાઈ અભિયાન કરાયા બાદ એકતા યાત્રાનું પ્રસ્‍થાન કરવામાં આવશે અને યાત્રા ફોરવર્ડ હાઈસ્‍કુલનાં પટાંગણમાં પહોંચશે.
આ કાર્યક્રમમાં રાજયભરનાં સ્‍વાતંત્ર્ય સેનાઓ, પૂ. ધર્મબંધુજી, એરમાર્શલ, જનકકુમાર, કૃષિમંત્રી રૂપાલા સહિતનાં આગેવાનો પણ ઉપસ્‍થિત રહેશે અને જિલ્‍લાનાં દરેક સમાજ, સંસ્‍થાઓ અને સંગઠનો ઘ્‍વારા ગુણવંતભાઈ પુરોહિતનું ભવ્‍યાતિભવ્‍ય સન્‍માન કરવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પુર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે શરદ લાખાણી, અશ્‍વિન સાવલીયા, ધીરૂભાઈ ગઢીયા, તુષાર જોષી, કૌશિક વેકરીયા, ભગીરથ ત્રિવેદી, રાજેશ માંગરોળીયા, ધીરૂભાઈ વાળા સહિતનાં આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહૃાા છે.

Source: Amreli Express


અમરેલીમાં જિલ્‍લા સંઘ ર્ેારા રાહતદરે ફટાકડાનું વેચાણ શરૂ

અમરેલી જિલ્‍લા ખરીદ-વેચાણ સંઘ ર્ેારા દર વર્ષની જેમ આ વર્ષે પણમાર્કેટયાર્ડ રોડ પર રાહતદરે ફટાકડાનું વેચાણ શરૂ કરાયુ છે. આ પ્રારંભે પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી, સંઘનાં પ્રમુખ શરદ લાખાણી, ઉપપ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, અમર ડેરીનાં ચેરમેન અશ્‍વિન સાવલીયા, બાબુભાઈ સખવાળા, બાબુભાઈ હીરપરા, કીરીટ વામજા, કૌશિક વેકરીયા, રાજેશ માંગરોળીયા, ભગીરથ ત્રિવેદી, અમિત રાદડીયા, મહેન્‍દ્રભાઈ ધરજિયા, પ્રહલાદ સોલંકી, સંઘનાં મેનેજર પી.એમ. સેંજલીયા સહિતનાં આગેવાનો ઉપસ્‍થિત રભ હતા.

Source: Amreli Express


બાબરામાંથી પસાર થતાં હાઈ-વેની મરામત શરૂ કરાઈ

બાબરામાં રાજકોટ ભાવનગર અને બાબરા અમરેલી સ્‍ટેટ રોડ છેલ્લા 6 માસથી બિસ્‍માર હાલતમાં છે. અનેકવાર અમરેલીની માર્ગ અને મકાન વિભાગની કચેરીને સ્‍થાનિક લોકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. અગાઉ નવરાત્રી અને મહોરમના પર્વ ઉપર મામલતદાર ચિંતન વૈષ્‍ણવ દ્વારા નગરપાલીકાનાં સહકારથી માટી પાથરી પેચ વર્ક કરવામાં આવ્‍યુ હતુ જેથી થોડા દિવસો સુધી વાહન ચાલકોએ રાહત મેળવી હતી. આ રોડ ઉપર તાત્‍કાલિક અસરથી ડામરથી પેચ વર્ક કરવા મામલતદાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ (સ્‍ટેટ) નાં કાર્યપાલક ઈજનેરને રજુઆત કરવામાં આવી હતી. ત્‍યારે મોડે મોડે પણ તંત્ર જાગ્‍યુ અને બાબરા શહેરના સ્‍ટેટ હાઈવે રોડની મરામત કામગીરી હાથ ધરી પણ થુકના સાંધા કરતા હોય તે રીતે કામગીરી હાથ ધરાતા વાહન ચાલકો તેમજ હાઈવે રોડ ઉપર દુકાન ધરાવતા વેપારીઓએ પણ રોષની લાગણી વ્‍યક્‍તત કરી હતી. અહી દુકાનધરાવતા વેપારી નિલેશભાઈ રંગપરીયાએ જણાવ્‍યુ હતુ કે, તંત્રને પાણી અને ડામરના ભેદની પણ ખબર પડતી નથી. માટે જ રોડ ઉપર પાણી ભરેલા ખાબોચીયા ઉપર ડામર પાથરી સમારકામ કરવામાં આવી રહ્યુ છે. આ કામ કલાકો પણ ટકી શકે તેમ નથી વળી મરામતની કામગીરીના સ્‍થળ ઉપર તંત્રની કોઈ અધિકારી કે સુપરવાઈઝર હાજર રહેતા નથી તો પછી શામાટે તંત્ર આવા નાટક કરી રહ્યુ છે. આ બારાની જાણ મામલતદાર ચિંતન વૈષ્‍ણવને થતા તેઓ દ્વારા માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી કામ અટકાવવા જણાવ્‍યુ હતુ. જો કે આ બાબતે માર્ગ અને મકાન વિભાગના એસ.ઓ. સોલંકીએ જણાવ્‍યુ હતુ કે, મજુર દ્વારા આ રીતની કામગીરી થતી હોય તેની જાણ થઈ છે. પણ ફરી વાર જે એજન્‍સીએ મરામતની કામગીરી હાથ ધરી છે. તેને સુચના આપી દેવામાં આવી છે. આમ, હાલ તો તંત્ર દ્વારા પાણી ઉપર ડામરની કામગીરી હાથ ધરી નબળી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્‍યુ છે. ત્‍યારે સવાલ એ થાય છે કે તંત્ર દ્વારા જે તે એજન્‍સીને મરામતની કામગીરી સોપવામાં આવે છે. તો શું તેને પાણી અને ડામરના ભેદની ખરેખર સમજ નહી હોય ! કે પછી આમા પણ અધિકારીઓની સંડોવણી છે.

Source: Amreli Express